સામાજિક

 સામાજિક સમસ્યાઓ, રીતો અને રિવાજો વિષે આ બ્લોગમાં: 


ડ્રાય ગુજરાત શું કામ?


પ્રાકૃતિક ખેતી


ગ્રહણ કાઢવું -વિજ્ઞાન કે અંધશ્રદ્ધા 


ચાદર જેવડી સોડ, આર્થિક પરેશાનીનો તોડ.


બાળકો અને ટેક્નોલોજી


વિદાય - કાળજાના કટકાની


દેવતાઓમાં સમાનતા - પરગામી જીવ?



આજ-કલ ટ્રેન્ડની હોડમાં અને દેખા-દેખીમાં લોકો ઘણી એવી રીતો કે રૂઢિઓને અવગણે છે જે ખરેખર ફાયદાકારક હતી અને ઘણા એવા રિવાજોને શરુ કરે છે જે સમાજમાં નુકશાનકારક છે. 

મારા-તમારા જેવા ઘણા લોકો કઈ કરી શકતા નથી, જાણતા હોવા છતાં અનુસરવા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો. 

જેમ 'જૂનું બધું સોનુ' નથી હોતું, તેમ 'જૂનું બધી નકામું' પણ નથી હોતું! 

જરૂર છે દ્રષ્ટિકોણની - જે સામાજિક રીતો-રૂઢિઓમાં કામનું છે તેને અનુસરે અને નુકસાનકારક છે તેને અવગણે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ઝરોખા

Laalo Film's Moral - Karma Cycle

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ - 'લાલો - શ્રીકૃષ્ણ સદા સહાયતે' બહુ ચાલી. દર્શકો બહુ વખાણ કરે છે વાર્તાના અને કલાકારોના.       મને પણ...

લોકપ્રિય